સર્વનામ sarvnam
Download ➡️ સર્વનામ ⏬
| ગુજરાતી ભાષામાં એક સાથે એક બીજી વ્યક્તિ સાથે કે પછી એના વિશે થતી વાતચીતમાં નામના વારંવાર ઉપયોગ કરવાથી વાક્ય રચના કે વાતચીત કર્ણપ્રિય બનતી નથી.જેમ કે કોઈ રાજાની શત્રુ વિશે ચાલતી વાતચીતમાં રાજા પોતાને માટે હું ને બદલે હંમેશા ‘રાજા' શબ્દ વાપરે,પ્રદાન માટે તેમને બદલે ‘પ્રધાન’ શબ્દ વાપરે અને શત્રુને માટે તે’ બદલે શત્રુ' શબ્દો વાપર્યા કરે તો વાતચીત અને વાક્યો કઢંગાપણાનો,કંટાળાનો ભાવ જગાવે.આ કારણથી બધા બોલનાર પોતાને માટે “હું” અને,તેની સાથે વાતચીત કરે છે તેના માટે “હું” અને અને તેના માટે વાતચીત ચાલતી ' હોય તેના માટે તેનો પ્રયોગ કરે છે.એ જ પ્રમાણે અન્ય નામનો પણ તેના તે શબ્દ વારંવાર વાપરવાને બદલે વપરાતા આ બધા શબ્દો સર્વનામ કહેવાય છે.
==> નીલા એ કહ્યું: ‘હું કાલે જઈશ.'
==> રમેશે નીતિન કહ્યું : ‘તું શું કરે છે ?'
==> એક ગાય હતી.તે ઝાડ નીચે બેઠા હતા.
સર્વનામના પ્રકાર
| (૧) પુરૂષવાચક સર્વનામ જુદી જુદી વ્યક્તિ કે પુરુષોને દર્શાવવા માટે વપરાતા સર્વનામ પુરુષવાચક સર્વનામ કહેવાય ' છે.પુરુષવાચક સર્વનામ ત્રણ છે.પહેલો પુરુષ સર્વનામ,બીજો પુરુષ સર્વનામ અને ત્રીજો પુરુષ | સર્વનામ.બોલનાર તે પહેલો પુરુષ,તેની સાથે તે બોલે છે.
તે બીજો પુરૂષ અને જેને વિષે એ વાત કરે છે તે ત્રીજો પુરુષ કહેવાય છે. હું’ એ પહેલો પુરુષ છે.'તું' એ બીજો પુરૂષ છે અને તે એ ત્રીજો પુરૂષ છે.
==> (પહેલો પુરૂષ)હું,મારાથી,મારું,મારામાં.
==> (બીજો પુરૂષ)છું,તમે,તારાથી,તારું, તારામાં.
==> (ત્રીજો પુરૂષ)તે,તેને,તેનાથી તેનું,તેનામાં.
(૨) દર્શક સર્વનામ નાના દુરના કે પાસેના પદાર્થ દર્શાવવા માટે જેશબ્દ બદલે વપરાય છે તે દર્શક સર્વનામ છે. આ’, એ','પેલું - જ દર્શક સર્વનામ છે.પાસેના કે પ્રત્યક્ષ પદાર્થ ના નામ માટે ‘આ’ કે ‘એ અને દુર કે પરોક્ષ પદાર્થ ના નામ માટે ‘પહેલાં વપરાય છે. એ’ કરતા ‘આ’ વધારે નજીકના પદાર્થ માટે વપરાય છે.જેમ કે....
==> તમે કઈ ગાડી ગમે છે ?
કે પેલી ?
==> જુઓ ! જુઓ પેલા નાસી જાય છે.
(૩) સાપેક્ષ સર્વનામ જે સર્વનામ બીજા શબ્દોની અપેક્ષા રહે છે, એટલે તેની પછી બીજો કોઈ શબ્દ વાપરવો જ પડે છે તે સાપેક્ષ સર્વનામ કહેવાય છે. જે-તે', “જેવું-તેવું, ‘જેને-તેને આવા સર્વનામ છે.જેમ કે...
==> જેવું કરે તેવું પામે.
==> જે સાધના કરે તે સિદ્ધિ પામે.
(૪) પ્રશ્નવાચક સર્વનામ
નામ (સંજ્ઞા)ને બદલે વાપરતાં અને પ્રશ્ન પુછવા માટે ઉપયોગમાં લેવાતા પદોને પ્રશ્નવાચક સર્વનામ કહે છે. કોણ’, શું’,’ કયું' વગેરે આવા સર્વનામ છે. કોણ એ સામાન્ય રીતે સજીવ પદાર્થોને માટે એટલે પ્રાણીને માટે વપરાય છે અને શું એ નિર્જીવ પદાર્થને માટે વપરાય
છે.જેમ કે...
==> આ ઓરડામાં કોણ ફરે છે ?
==> તમારે શું જોઈએ છે ?
==> કોણ આવ્યું ?
(૫) અનિશ્ચિત સર્વનામ જે સર્વનામ માંથી ચોક્કસ વ્યક્તિ કે પદાર્થ નો અર્થ સુચાવાતો નથી અર્થાત તેની નિર્દેશ અનિશ્ચિત રહેશે તે અનિશ્ચિત સર્વનામ કહેવાય છે. ‘કોઈ” , “કંઇક” , “કંઇક' , ‘બધું” , “અન્ય’ , ‘ઈતર’, ‘બીજું , “કેટલુંક' વગેરે અનિશ્ચિત સર્વનામ છે.જેમ કે... ==> તમે કાંઈ કહેશો ?
==> તે કંઈક ગુમાવ્યું હોય એમ લાગે છે.
==> તેને કામ થતું નથી.
(૬) સ્વવાચક સર્વનામ જે સર્વનામ પુરુષવાચક સર્વનામ ની સાથે વપરાઈ તેને પોતાને ઓળખાવે છે એ સ્વવાચક સર્વનામ કહેવાય છે. પોતે એવું સ્વવાચક સર્વનામ છે. જેમ કે....
==> મેં પોતે આ કામ કર્યું.
==> તમે પોતે તેને હરાવ્યો.
==> તમે ખુદ ત્યાં હાજર રહેજો.
| ટૂંકમાં :- નામને બદલે વપરાતો સર્વનામ ઉપરના જેવા પ્રકાર ધરાવે છે.નામની જેમ સર્વનામને પણ જાતિ,વચન અને વિભક્તિ હોય છે.પણ ઘણા ખરા | સર્વનામ ત્રણે જાતિમાં એકસરખા જ હોય છે.સર્વનામ જે | નામને માટે વાક્યમાં વપરાયું હોય તે નામનાં જાતિ અને વચન લે છે.
Download PPT Click Here

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home